Dr. Varsha L Prajapati

Dr. Varsha L Prajapati
M. A. Gold medalist,M. Phil, Ph.D.
PROFILE
Dr. Varsha L Prajapati is an Assistant Professor in the Department of Gujarati in SLU college, since 2012. She has good experience as assistant professor from other colleges also. She performed not only as a teacher but also known as poet , critic and interested students related cultural and co curricular activities.
RESEARCH INTEREST
Her current research focuses on Noteworthy and contemporary literature in gujarati subject. She is also interested in interdisciplinary research also.
- Some research details :
- સોરઠ તારા વહેતા પાણી સઘન અભ્યાસ- ઝવેરચંદ મેઘાણી (MA)
- રમેશ પારેખના નાટકો- એક અભ્યાસ (M.phil)
- રમેશ પારેખ: એક અધ્યયન Ph.D.
- Minor research project - A noteworthy three dramatists in contemporary gujarati literature (selected plays)
- એકવીસમીસદીની પ્રથમ પચીસીની ગુજરાતી અછાંદસ કવિતા – ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
FELLOWSHIP AND AWARD
- JRF awardee - 2006, Research Fellowship, UGC
- સાહિત્યસર્જન માટે એવોર્ડ
- હરિલાલ માણેકલાલ દેસાઈ વિવેચન પારિતોષિક - રમેશ પારેખની કાવ્યકલા માટે 2017
- વિશ્વભારતી સંસ્થાન કોકિલહીરા કાવ્ય પારિતોષિક 'મોરપીંછના સરનામે 'ગીતસંગ્રહ - માટે 2023
- કલાગુર્જરી–ગિરા ગુર્જરી' અલખ મલક અજવાળું ' કાવ્યસંગ્રહમાટે પ્રથમ પારિતોષિક - 2024
- ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા તૃતીય શ્રેષ્ઠવિવેચન પુસ્તક - ઊર્મિકાવ્ય વિવેચનપુસ્તક માટે 2025
ARTICLES
- Total more than 60 articles as above shared list
- Reserch Articles and speech details :
- વિવેચનલેખ
- 'કામરુ'- એકઆસ્વાદ (નાટક), તાદર્થય, જુલાઈ, 2009
- દલિત- વાસ્તવકેન્દ્રી નાટક, અપ્રગટ
- પશુપતિ- એક પ્રયોગશીલ નાટક, બુદ્ધિપ્રકાશ, માર્ચ, 2008
- ચુકાદો – આધુનિક માણસની કથા (નવલકથા), 2008, બુદ્ધિપ્રકાશ, નવેમ્બર
- તલેદણ્ડ – દલિતચેતના પ્રધાનકૃતિ (નાટક), નિર્ધાર, 2007, નવેમ્બર
- વીણેલી નવલિકામાં વાર્તાકાર પન્નાલાલ (વાર્તા )- અપ્રગટ
- પરંપરા અને નવીનતા નો સ્પર્શ (કવિતા ), Kcg, Issn, 2279-0233
- અજાણ્યો જણ કવિતા - તાદર્થય, 2015, ફેબ્રુઆરી
- પરિચિત તાથી ભર્યોભર્યો અજાણ્યો જણ કવિતા, Kcg, Issn 2279 - 0233, October November, 2012
- દરિયા - પાત્ર પ્રધાન નવલકથા, ઉદ્દેશ, 2009, જાન્યુઆરી
- જળને પડદે – કાન્જીવનની આંતર પ્રતિતી (નાટક), સંવિદ, આનર્ત ગુજરાતીનો અધ્યાપક સંઘ, 2011
- મલક – દલિત વર્ગની આપવિતિ (નવલકથા), વિવિધા, 2008, સપ્ટેમ્બર
- રમણ ભમણ - એક આસ્વાદ (નાટક), શબ્દસર, સપ્ટેમ્બર 2008
- અતિથિગૃહ – રઘુવીર ચૌધરીની કલાત્મક વાર્તાઓ, sahitysetu, September October 2017, issn 2249-2372,
- વેલકમ જિંદગી – સાંપ્રત જીવનનું પ્રતિબિંબ (નાટક), અપ્રગટ
- લોકસાહિત્ય – સંજ્ઞા અને વિભાવના - અપ્રગટ
- કવિતામાં પ્રકૃતિ રાગ – કોલેજ મેંગેઝિન આરસી
- લાવણ્ય - પરંપરાઅનેઆધુનિકતાનોસુમેળ (નવલકથા )બુદ્ધિપ્રકાશ, 2013, એપ્રિલ
- મહાભારતપાત્રસંદર્ભેવિનોદભટ્ટનીબેહાસ્યરચનાઓ (નિબંધ), તાદર્થયજૂન 2013
- અંગુલિમાલ - પુરાકલ્પનનોઆધુનિકપ્રયોગ (નાટક), તાદર્થય, એપ્રિલ 2010
- સખીરીમેંતોપ્રેમદિવાનીવાર્તાઆસ્વાદ (વાર્તા) ,તાદર્થય, ઓગષ્ટ, 2012
- લાગણી - લાલજીનીસંવેદનકથા (નવલકથા) તાદર્થય 2009, એપ્રિલ
- સત્યઅસત્ય- સમસ્યાપ્રધાનકૃતિ (નવલકથા), બુદ્ધિપ્રકાશ, જુલાઈ 2017
- મીરાં - પથદર્શકકૃતિ (નાટક), શબ્દસર, જુલાઈ 2017
- રમેશપારેખનીપાંચગઝલોમાંગુજરાતીછંદપ્રયોગ (કવિતા ), sahitysetuIssn 2249 2372, march april 2017
- કાવ્યવ્યાસંગ - આસ્વાદવિવેચનનોવિશિષ્ટગ્રંથ (વિવેચન), અધીત 2015
- રમેશપારેખનીલીલીચટ્ટાકગીતસૃષ્ટિ (કવિતા ), 'ક્યાં' સંપાદનમાં, રાજેશવણકર
- ચૌલાદેવી - ધૂમકેતુનુંભવ્યઐતિહાસિકનારીપાત્ર (નવલકથા ), Kcg, Issn 2279-0233 August September, 2016
- અનન્યા - ચરિત્રપ્રધાનનાટક, શબ્દામૃતવોલ્યુમIssn 2350-1197, april-may-june, 2015
- નરક - ગુજરાતીદલિતવાર્તા, દલિતસાહિત્યપુસ્તકમાંકોલેજસેમિનારમાથયેલવોલ્યુમ
- ભળભાખળું - સામાજિકપરિવર્તનનુંપ્રયાણ (નવલકથા ) - તાદર્થય, 2015, ડિસેમ્બર
- ફીનિક્સ - એકઆસ્વાદ (કવિતા) - અપ્રગટ
- પંડિતયુગનીકવિતામાંભારતીયતા- તાદર્થયમાંઆપેલછે
- અજાણ્યોજણ - હદયઊર્મિઓનીગીતમંજરી (કવિતા ), તાદર્થય, 2015ફેબ્રુઆરી
- પાનખરનીબીકનાબતાવો - એકઆસ્વાદ (નવલકથા), બુદ્ધિપ્રકાશ, જૂન 2010
- લાગણી - લાલજીનીસંવેદનકથા (નવલકથા ), તાદર્થય, એપ્રિલ 2009
- રમેશપારેખનાબાળકાવ્યોનોકલરવ (કવિતા ), sahitysetu, 2249 2372
- રંગવાતો - આંતરિકમનોવ્યાપારનીપ્રતીતિ (વાર્તા) - અપ્રગટ
- હણહણાટી - માનવીયમથામણોનોઆત્મધ્વનિ (વાર્તા ), શબ્દસર, જુલાઈ 2018, ઓગસ્ટ 2018
- શમ્યાપ્રાસ- એકસમીક્ષા (વાર્તા)- અપ્રગટ
- નિરાવૃત- ભાવઅનેભાષાનુંકલાત્મકસર્જન (નિબંધ)- અપ્રગટ
- તત્વમસિ - આદિવાસીલોકચિત્ર (નવલકથા )આદિલોક, 2016, જુલાઈ- ઓગષ્ટ
- જીવતીછતાંમૂએલી - રવીન્દ્રનાથટાગોરનીવાર્તાનોઆસ્વાદ - અપ્રગટ
- કાદંબરીનીમા - સ્ત્રીસંબંધોમાંપરિવર્તન (નવલકથા ), કોલેજમેંગેઝિનઆરસી
- ઉપરા - પરાયાથીપરિચિતથવાનીવાત (નવલકથા), શબ્દસુધા, Issn 2394-1677, 2016
- કાકડોવાર્તાસંગ્રહ - એકઆસ્વાદ (વાર્તા )-અપ્રગટ
- અમેઅહીંથીનહીંજઈએ - સાંપ્રતમનુષ્યનુંચિત્ર (નાટક), Kcg, Issn 2279-0233, 2017
- કવિરમેશપારેખ- kavyvishv, Lata Hirani
- ઉષાઉપાધ્યાય - સાંપ્રતનારીસર્જકોમાંનોંધપાત્રસર્જક ,ૠતુંભરાપ્રજ્ઞાપુસ્તક, 2022
- વાંસલડીએકઅભ્યાસ (કવિતા ), કૃતિસમીપે, સંપાદક - ઉત્પલપટેલ
- રાજસ્થાનીઅનેગુજરાતીલગ્નગીતોનોતુલનાત્મકઅભ્યાસ - લોકગૂર્જરીમાટેઆપ્યો
- ઊડતુંભાળ્યુંઅંધારુંસ્વયમભૂસર્જકતાનોઉન્મેષગઝલસંદર્ભે (કવિતા) - શબ્દસૃષ્ટિ, 2023એપ્રિલ
- મનપૂર્ણા - સર્જકતાસભરકવિતા, તાદર્થય, 2020અથવા 2021
- પ્રહલાદપારેખ - કવિપરિચયઅનેબારીબહાર (કવિતા) ,વિદ્યાપીઠમેંગેઝિન 2018
- પરબિડીયામાંહવામોકલીછે - આગવામિજાજનીગઝલકૃતિ(કવિતા), sahitysetu ejournal, 2018, Issn 2249-0233
- યદાતદા - નાનાજણનીપીડવાહકનૌકાનોકવિ (કવિતા ), અધીતએકતાળીસ , 2019 અથવા 2020
- હાથસળગેછેહજી - સામાજિકઆધ્યાત્મિકરંગ (કવિતા ), તાદર્થય, નવેમ્બર 2019
- અનુઆધુનિકયુગકવિતામાંનરસિંહનવ્યસંદર્ભે - અપ્રગટ
- અખાનાછપ્પામાંવેદજ્ઞાન - અપ્રગટ
- કવિનિરાંત - KcgIssn 2279-0233, 2016 April -may
- જાભાયાસસુરાલ - રાજસ્થાનીકૃતિ (કવિતા )- અપ્રગટ
- ત્રણકવિતાનોઆસ્વાદલેખ (સ્નેહીપરમાર ) - તોરણમેંગેઝિન, 2022
BOOK PUBLICATION - પુસ્તકપ્રકાશન :
- રમેશપારેખનીકાવ્યકલા – સંશોધનપુસ્તક (વર્ષ-, આદર્શપ્રકાશન)
- ગજરાતસાહિત્યપરિષદદ્વારાશ્રીહરિલાલમાણેકલાલદેસાઈપારિતોષિકપ્રાપ્ત.
- નાટ્યપ્રતિભા - સંશોધન-વિવેચન (વર્ષ- ,ગૂર્જરપ્રકાશન)
- મોરપીંછનાસરનામે - ગીતસંગ્રહ (વર્ષ- ,ડિવાઈનપ્રકાશન)
- 2023 નાવર્ષમાંવિશ્વભારતીસંસ્થાનદ્વારાશ્રીમતીકોકિલ-હીરાકાવ્યકલાપારિતોષિકએનાયત.
- નવલકથાવિશેષ - સંશોધન-વિવેચન( વર્ષ- ,ફ્લેમિંગોપ્રકાશન)
- હાથજાજમથઈજતા - ગઝલસંગ્રહ (વર્ષ -, ડિવાઈનપ્રકાશન)
- અલખ-મલકઅજવાળું - કાવ્યસંગ્રહ (વર્ષ- ,ડિવાઈનપ્રકાશન)
- ઊર્મિકાવ્ય -સૈદ્ધાંતિકવિવેચન- Zed Cad publication, 2023
- કાવ્યપરકમ્માવિવેચનપુસ્તક- divine publication, 2026
- એકવીસમીસદીનીપ્રથમપચીસીનીગુજરાતીઅછાંદસકવિતા- સંશોધન- ગુજરાતસાહિત્યઅકાદમીગાંધીનગરપ્રોજેક્ટઅંતર્ગત
CONFERENCES AND SEMINARS
- National seminar - 15 up
- State level workshop, seminar - 15 up
- International seminar - 5 up
INVITED TALKS / GUEST LECTURES
- Gujarat government college - ઊર્મિકાવ્યવિશેવક્તવ્ય
- Zalod college , રમેશ પારેખનાગીતોવિશે
- A.P. patel arts and NP.Patel com. college, naroda - ચંદ્રહાસાખ્યાન
- MP. college - જયંત પાઠકનાકાવ્યોવિશે
- Gujarat sahitya akademi, gandhinagar - National seminar માં ગુજરાતીકાવ્યસર્જકોવિશેવ્યાખ્યાન
- Nandeegram,valsad - કુન્દનિકાકાપડિયાનીવાર્તાઓવિશે
- Pune - jui melo નિમિત્તેએકવીસમીસદીનાનારીસર્જકોવિશે
- Junagadh college - કવિતાનુંશિક્ષણવિશે
- Gujarat vidyapith - ગુજરાતીગીતસ્વરૂપવિશે
- Gujarat sahitya Parishad - તેજનોતરાપોલઈને
- And also more speech during 2012 to 2026
OTHER REMARKABLE ACHIEVEMENTS / ACTIVITIES
- Faculty development programme - KCG - 4
- Research methodology program - KCG 4
- Orientation program - HRDC 1
- Refresher course HRDC 3
- Orientation program special Gujarati KCG 1
- NEP orientation program 1
- As a Poet in Gujarati literature
- As a Anchor in many literary kavi sammelan
- As a Conviner in Saptadhara - SLU college
- As a judges in various cultural activities, competition
- As a juris member in kalatirth institution
- As a member in gujarati no adhyapak Sangh
- Connected with Vishvbharati sansthan, Jui melo
